103.The Declining Day, Epoch

  1. જમાનાના સોગંદ
  2. નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે
  3. સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી