111.The Palm Fibre

  1. અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો
  2. ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી
  3. તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે
  4. અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે
  5. તેના ગળામાં કાથીનું દોરડું હશે