112.Sincerity

  1. તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે
  2. અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)
  3. ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો
  4. અને ન કોઇ તેની સરખામણીનું છે